કચ્છ લોકસભા પરિવાર-સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત વિધાનસભા સત્ર ચાલુ હોય માર્ચ માહિનામાં મોરબી જિલ્લા સંકલનની બેઠક મોકૂફ કચ્છના ગુનેરી ગામે સાસંદની હાજરીમાં રંગોત્સવની ઉજવણી કરાશે મોરબી : રવાપર ગ્રામ પંચાયત નજીક બાઇકમાંથી પડી જતા વૃદ્ધા સારવારમાં સિંઘમ: મોરબી જિલ્લામાં રેડ કરવા ગયેલ પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગરના પરિવારે સરકારી ખરાબમાં બનાવેલ મકાન પોલીસ પ્રોટેકશન સાથે તોડી પડાયું મોરબી જિલ્લા તેજોરી કચેરી દ્વારા સો વર્ષ પુરા કરનાર પેન્શનરના પેન્શનમાં સો ટકાનો વધારો કરાયો; અન્ય પેન્શનરની હયાતીની ખરાઈ કરી પેન્શન ચૂકવાયું મોરબીનાં ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ: શોધખોળ મોરબી નજીકથી બોલેરો ગાડીમાં કુરતાપૂર્વક બાંધીને 3 પાડીને લઈ જનારા શખ્સ સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાનાં વરડુસર ગામે આવેલ શાળામાં સાયન્સ ફેર યોજાયો


SHARE











વાંકાનેર તાલુકાનાં વરડુસર ગામે આવેલ શાળામાં સાયન્સ ફેર યોજાયો

વાંકાનેર તાલુકાની જામસર સીઆરસીની શ્રી પી.એમ.શ્રી વરડુસર પ્રા.શાળા ખાતે સાયન્સ ફેર ઉજવવામાં આવેલ હતો જેમાં વાંકાનેર બીઆરસી કો.ઓર્ડીનેટર પરમાર મયુરસિંહ, જામસર સીઆરસી કો. ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ, મેસરિયા સીઆરસી ગઢિયા દિવેશભાઈ, લુણસર સીઆરસી વાઘેલા ભાવેશભાઇ, રાજગઢ પ્રા.શાળાના આચાર્ય ચૌધરી રાકેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને બીઆરસી પરમાર મયુરસિંહ દ્વારા રીબીન કાપી સાયન્સ ફેરને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને આ સાયન્સ ફેરમાં પ્રદર્શિત કરેલ કૃતિના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આવકારવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય ભરાડિયા રેખાબેન, એસએમસીના અધ્યક્ષ  પંચાસરા અશોકભાઈ  અને શાળાના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.








Latest News