મોરબીની પી.એમ. શ્રી તાલુકા શાળાના રિનોવેશન બાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યું ઉદઘાટન અસામાજીક તત્વોમાં ફફડાટ: માળિયા (મી)માં ફાયરીંગ અને હત્યાના ગુનામાં સંડોવેલા આરોપીની 12 દુકાનો સહિત 44 દબાણોને પાલિકાએ તોડી પાડ્યા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂા.એક લાખ અને ખર્ચની રકમ વ્યાજ સહીત મળી વાંકાનેરના એએએ ગ્રૂપ દ્વારા રંગ-પિચકારી અને ખજૂર-ધાણીનું વિતરણ મોરબીમાં ચોરાઉ પેટકોકના ધંધામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીની ધરપકડ વાંકાનેરમાં વીજ બિલ ન ભરતા ખેડૂતનું ખેતીવાડીનું કનેક્શન કટ કરનારા વીજકર્મીને રસ્તામાં રોકીને મારી નાખવાની ધમકી હળવદમાં બકરા ચરાવવા ગયેલા શખ્સે આધેડ સહિતનાઓની સાથે ઝઘડો કરીને આપી મારી નાખવાની ધમકી વિશ્વ કિડની દિવસ: યોગ્ય આહાર થકી જ જળવાય છે કિડનીની સ્વસ્થતા
Breaking news
Morbi Today

વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહના ઘરે દીકરાનો જન્મ થતાં જુનપીર બાવાની દરગાહએ ડી.એસ.જાડેજાએ માનતા પૂરી કરી


SHARE











વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહના ઘરે દીકરાનો જન્મ થતાં જુનપીર બાવાની દરગાહડી.એસ.જાડેજામાનતા પૂરી કરી

વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા (રાજ્યસભા સાંસદ)ના ઘરે સારા દિવસો આવે તેના માટે ડી.એસ. જાડેજા (કોટડાવાળા)એ તા.૫-૩-૨૪ રોજ માનતા રાખી હતી ત્યાંના મુજાવરે કીધું હતું કે “એક વર્ષમાં સારા દિવસો આવે તો સમજજો કે જુનપીર બાવાએ તમારી દુઆ કબૂલ કરી” અને જુનપીર બાવાએ તેમની દુઆ કબુલ કરીને મહારાણા કેશરીદેવસિંહ ઝાલાના ઘરે તા. ૧૬-૨-૨૫ ને રવિવારે રાજકુંવરનો જન્મ થયો છે જેથી તે માનતા પૂરી કરવા માટે જુનપીર બાવાની દરગાહ પર આવ્યા હતા અને ચાદર પોસી કરીને રાજ કુંવરના હકકમાં દુઆઓ માંગી હતી. આ જુનપીર બાવાની દરગાહ પર માનતા પૂરી કરવા આવ્યા હતા ત્યારે મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા, ડી.એસ. જાડેજા, ક્રિપાલસિંહ, ઝુલ્ફીકાર શેરસીયા, ખીજડીયા સરપંચ ગુલાબભાઈ, મહમદ હનીફ અને ખીજડીયા ગામના આગેવાનો સહિતના હાજર રહ્યા હતા.








Latest News