મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડે અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE









મોરબીના રાજપર રોડે અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના રાજપર રોડ ઉપર આવેલા શોપિંગ સેન્ટરન પારાપેટના સળિયા સાથે કોઈ અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી કરીને તેની બોડીને પીએમ માટે મોરબી સિવિલે ખસેડવામાં આવેલ છે અને એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રાજપર રોડ ઉપર આવેલ મામદેવના મંદિર પાસે પારાપેટના સળિયા સાથે અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે આ બનાવની મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી આ બનાવની તપાસ હેડ કોન્સટેબલ. એન.એસ.નેસવાણીયા કરી રહ્યા છે અને મૃતક યુવાન અંદાજે ૨૬ વર્ષનો છે અને શ્યામવર્ણનો છે અને રાખોડી રંગનું બનીયાન અને કોફી રંગની ચડી પહેરી છે. આ યુવાનના વાલી વારસ અંગે જાણતા હોય તેઓને મોબાઈલ નંબર ૯૯૦૪૭ ૧૩૨૪૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.




Latest News