મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર સિટી પોલીસે 9 લોકોને 2.16 લાખની કિંમતના મોબાઇલ પરત કર્યા


SHARE









વાંકાનેર સિટી પોલીસે 9 લોકોને 2.16 લાખની કિંમતના મોબાઇલ પરત કર્યા

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જુદાજુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાયેલ કે પછી ચોરાયેલ મોબાઈલ શોધીને અરજદારોને પાછા આપવામાં આવે છે તેવી જ રીતે વાંકાનેર સિટી પોલીસે 9 અરજદારોના 2,16,189 ની કિંમતના ખોવાયેલા મોબાઇલ શોધી કાઢીને તેઓને પોલીસ સ્ટેશને બોલાવીને તેઓના મોબાઈલ પાછા આપેલ છે ઉલેખનીય છે કે, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ધર્મેન્દ્રભાઈ વાઘડિયા તથા ભરતભાઈ દલસાણીયાએ CEIR પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનિટરિંગ રાખી ટેકનિકલ વર્કઆઉટ કરીને મોબાઈલ શોધી કાઢ્યા હતા અને ડીવાયએસપી સમીર સારડા અને પીઆઇ હકૂમતસિંહ જાડેજાની હાજરીમાં અરજદારોને મોબાઈલ પરત આપવામાં આવેલ છે.




Latest News