મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબીમાં ગુજરાત પ્રદેશ ઓબીસી ચેરમેનની અધ્યક્ષતામાં જનજાગરણ અર્થે મિટીંગ યોજાઇ


SHARE

















મોરબીમાં ગુજરાત પ્રદેશ ઓબીસી ચેરમેનની અધ્યક્ષતામાં જનજાગરણ અર્થે મિટીંગ યોજાઇ

મોરબીમાં ગુજરાત પ્રદેશ ઓબીસી ચેરમેનની અધ્યક્ષતામાં જનજાગરણ અર્થે મિટીંગ યોજાઇ હતી.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીની સૂચનાથી મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઇ આહિર દ્વારા જન જાગરણ અને સદસ્યતા અભિયાન માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવી,ડો.દિનેશભાઇ પરમાર મોરબી જિલ્લા પ્રભારી, કરણદેવસિંહ જાડેજા મોરબી જીલ્લા પ્રભારી, પ્રવીણભાઈ મયડ મોરબી જિલ્લા ઓબીસી પ્રભારી, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ ઓબીસી ઉપ્રમુખ મુકેશ ગઢવી, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ ઓબીસી ઉપ્રમુખ એલ.એમ કંજારીયા, માળીયા શહેર પ્રમુખ કૉંગ્રેસ ઇકબાલભાઈ જેડા, જિલ્લા કૉંગ્રેસ સેવાદળ પ્રમુખ રાજુભાઇ જિલરીયા, જિલ્લા કૉંગ્રેસ ઓબીસી મહામંત્રી મનસુખભાઇ વાઘેલા, જિલ્લા કૉંગ્રેસ ઓબીસી ઉપપ્રમુખ ભરતભાઈ કુંભરવાડિયા, શહેર કૉંગ્રેસ ઓબીસી પ્રમુખ લખુભા ગઢવી, હળવદ તાલુકા કૉંગ્રેસ ઓબીસી પ્રમુખ જીલુભાઈ પરમાર, ટંકારા તાલુકા કૉંગ્રેસ ઓબીસી પ્રમુખ નિલેશભાઈ સુરેલીયા, માળિયા તાલુકા કૉંગ્રેસ ઓબીસી પ્રમુખ પ્રભુભાઈ નાટડા, મોરબી તાલુકા કૉંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઇ ભરવાડ અને માળીયા શહેર કૉંગ્રેસ ઓબીસી પ્રમુખ નાઝીરભાઈ જેડા સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News