મોરબીમાં રહેતા ડૉ. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજાએ એમડી મેડિસિનની ફાઇનલ પરીક્ષા પાસ કરી
મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સાંસદના જન્મદિવસ નિમિત્તે ફ્રુટ વિતરણ કરાયું
SHARE






મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સાંસદના જન્મદિવસ નિમિત્તે ફ્રુટ વિતરણ કરાયું
કચ્છ મોરબી સાંસદ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ તબીબ ડોક્ટરોનું સન્માન સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ. અમૃતિયા, મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, નીરજભાઈ ભટ્ટ, કાજલબેન ચંદીભમ્મર, મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા પંચાયત ચેરમેન અશોકભાઈ ચાવડા, મોરબી શહેર મહિલા મોરચા પ્રમુખ અલ્પાબેન કક્કડ, મોરબી શહેર યુવા મોરચા પ્રમુખ જયદીપભાઇ કંડિયા, આશિફ ભાઈ ઘાંચી, મહિલા મોરચા મહામંત્રી નિર્મલાબેન હડીયલ સહિતના ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને કચ્છ મોરબી સંસદના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ આયોજન મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કરવામાં આવેલ હતું તેવું જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર અને મહામંત્રી બળવંતભાઈ સનારીયાએ જણાવ્યુ છે અને આ આયોજનને સફળ બનાવવા માટે સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.


