જાગૃત અને વ્યવહાર કુશળ સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મદિવસે સેવાકાર્યોનું આયોજન
મોરબી જિલ્લામાં જાન્યુઆરી મહિનામાં ઉત્કૃષ્ટ કરેલ કામગીરી કરનાર અધિકારી-જવાનોને સન્માનીત કરાયા
SHARE






મોરબી જિલ્લામાં જાન્યુઆરી મહિનામાં ઉત્કૃષ્ટ કરેલ કામગીરી કરનાર અધિકારી-જવાનોને સન્માનીત કરાયા
મોરબી જીલ્લામાં જાન્યુઆરી-૨૦૨૫ મા ઉત્કૃષ્ટ કામગીરી માટે મોરબી જિલ્લામાં "Cop of the Month" એવોર્ડ આપવાનું આયોજન કરવામાં અવાયું હતું તેવામાં મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી વાંકાનેર તાલુકા સ્ટેશનનુ વાર્ષિક ઇન્સ્પેકશન નોટ રીડીંગના દરમીયાન મોરબી જિલ્લાના અધિકારી તથા કર્મચારીઓને "Cop of the Month" એવોર્ડ આપવામાં આવેલ છે જેમાં ટંકારાના પીઆઇ કે.એમ. છાસીયા, મોરબી એ ડિવિઝનના એ.એસ.આઇ. રાજદિપસિંહ પ્રતાપસિંહ રાણા મોરબી બી ડિવિઝનના હેડ કોન્સ્ટેબલ જગદિશભાઇ જીવણભાઇ ડાંગર, હળવદના પોલીસ કોન્સ્ટેબલ હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા અને યુવરાજસિંહ નીરૂભા જાડેજાને જાન્યુઆરી-૨૦૨૫ માં કરેલ ઉત્કૃષ્ટ કામગીરી માટે એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવેલ છે.


