મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની જનકપુરી સોસાયટીમાં સદગતની આત્મશાંતિ અર્થે અશ્વિનભાઇ પાઠકના સુંદરકાંડના પાઠનું આયોજન


SHARE

















મોરબીની જનકપુરી સોસાયટીમાં સદગતની આત્મશાંતિ અર્થે અશ્વિનભાઇ પાઠકના સુંદરકાંડના પાઠનું આયોજન
 
મોરબીના સ્વ.નૌતમલાલ રેવાશંકર મહેતાના સ્મરણાર્થે તેમના પરિવાર દ્રારા.જાણીતા સુંદરકાંડ પાઠના આરાધક અશ્વિનભાઇ પાઠકના મધુરકંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલ છે. આગામી તા.૨૮ ને રવિવારના રોજ રાત્રીના ૮:૩૦ કલાકે ચામુંડા કૃપા બ્લોક નંબર ૭૯ જનકપુરી સોસાયટી, ફર્ન હોટલની બાજુમાં, માળીયા-કંડલા હાઈવે, મહેન્દ્રનગર મોરબી-૨ ખાતે સુંદરકાંડના પાઠ રાખવામાં આવેલ છે.વધુ વિગત માટે મોબાઇલ નંબર ૯૦૧૬૭ ૧૧૧૪૩ 90167 ઉપર સંપર્ક કરવા આયોજકોએ જણાવીને સુંદરકાંડના પાઠ માટે ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવેલ છે.
 
નાટક યોજાશે
 
ધાર્મિક કાર્યોના લાભાર્થે મોરબીના કેશવનગર (નવું જીવાપર)ગામે આગામી તા.૨૨-૧૧ ને સોમવારે રાત્રે ૯ વાગે દેશભક્તિનું નાટક 'રાણા પ્રતાપ' યાને 'મેવાડી તલવાર' અને સાથે પેટ પકડાવીને હસાવતું કોમીક 'ધનજીભાઈનું ધાંધલ' રજૂ કરવાનું આયોજન 'કેશવનગર યુવક મંડળ અને ગામ સમસ્ત તરફથી કરાયું હોય સેવાકાર્ય માટે તેમજ ઐતિહાસીક નાટક નિહાળવા સૌને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવેલ છે.



Latest News