મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ
SHARE






મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન રબારીએ જણાવ્યું હતું કે, રંગોત્સવની જરૂરિયાત મંદનો પરિવારના બાળકોને કલર અને પિચરકારી આપીને તેમજ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શોભેશ્વર રોડે આવેલ બાલાશ્રમ અને ખાતે જઈને દીકરીઓની સાથે ડીજે ના તાલે પરિવારના સભ્યની જેમ તેઓને હુંફ આપીને ઉજવણી કરવામાં આવી હતી.


