મોરબીના માળિયા વનાળીયા વિસ્તારમાં છત્રપતિ વીર શિવાજી બાલ સંસ્કાર કેન્દ્રનો પ્રારંભ કરાયો
Morbi Today
મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ ક્રિષ્ના વિદ્યાલયમાં મહિલા જાગૃતિ શીબિર યોજાઈ
SHARE









મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ ક્રિષ્ના વિદ્યાલયમાં મહિલા જાગૃતિ શીબિર યોજાઈ
મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ ક્રિષ્ના વિદ્યાલય ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજવામાં આવેલ હતી ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, બાળ નિષ્ણાંત ડો. ચિરાગ જેતપરિયા, ડો. વૈશાલી જેતપરિયા (ચામડીના સ્પેશિયાલિસ્ટ) પ્રો. ડૉ.શારદાબેન જાવિયા, યોગ ટીચર કાજલબેન આદ્રોજા, સમાજ સેવિકા મોરબી તાલુકા પાટીદાર મહિલા પ્રમુખ હંસાબેન રંગપરીયા, પીએચસી ડો. ભૂમિકાબેન, ક્રિષ્ના વિદ્યાલય ટ્રસ્ટી રંજનબેન આંખજા તથા જયંતીભાઈ આંખજા હાજર રહેલ હતા આ પ્રસંગે દરેક મહેમાનો દ્વારા બાળકોના વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમનું સંચાલન જલ્પાબેન તથા મહાદેવભાઇ રંગપરિયાએ કર્યું હતું.
