મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો
વાંકાનેર: વેજા-વાજડીગઢ ગામ ખાતે રોડના કામનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય
SHARE









વાંકાનેર: વેજા-વાજડીગઢ ગામ ખાતે રોડના કામનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય
વાંકાનેર-કુવાડવા મતવિસ્તારમાં આવેલ વેજાગામ અને વાજડીગઢ ગામ ખાતે રોડના કામનું વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજકોટ જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર, ટંકારાના માજી ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, રાજકોટ જિલ્લા પંચાયતના બેડી-૩ સદસ્ય પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા (૧૦૮), રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયૂરભાઈ ઢોલરિયા, તાલુકા પંચાયત સદસ્ય વિક્રમભાઈ હુંબલ, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી દેવભાઈ કોરડીયા, તાલુકા ભાજપ મંત્રી રીટાબેન વાડેચા, વાજડીગઢના સરપંચ ભુપેન્દ્રસિંહ જાડેજા, વેજા ગામના આગેવાન જયદેવસિંહ જાડેજા, તાલુકા ભાજપ કિશાન મોરચા પદુભા ચુડાસમા, બક્ષિપંચ મોરચાના મંત્રી ધનરાજ ડોડીયા, ભાનુભાઇ ડાંગર તથા વાજડીગઢના આગેવાનો કિશોરભાઈ, દેવાયતભાઈ, ગોવિંદભાઈ, નાગજીભાઈ તથા વેજા ગામના આગેવાનો ચંદુભાઈ, ઘેલાભાઇ, દેવાભાઈ, કિશોરસિંહ, જયદેવસિંહ, લાલાભાઇ, લાલજીભાઈ તથા આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
