નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો 5240 ની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીના વીસીપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો 5240 ની રોકડ સાથે પકડાયા

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં સ્નશાન રોડ ઉપર આવેલી જાહેર સૌચાલય પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે રોડ ઉપર ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 5240 રૂપિયા રોકડા કબ્જે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર સ્મશાન રોડ પર આવેલ જાહેર સોચાલય પાસે જુગાર રમતા હોવાની બાતમી આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે અશોકભાઈ જયંતીભાઈ સાલાણી, મનુભાઈ ખોડાભાઈ જીંજવાડિયા, સંજયભાઈ હકાભાઇ આડેસરા અને ઓસ્માણભાઈ ઉમરભાઈ મુલ્લા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી 5240 રૂપિયાની રોકડ કબજે કરીને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરી છે






Latest News