નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા
Breaking news
Morbi Today

મોરબી નજીકના બેલા ગામ પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાસો ખાઈ પરણિતાએ કર્યો આપઘાત


SHARE







મોરબી નજીકના બેલા ગામ પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાસો ખાઈ પરણિતાએ કર્યો આપઘાત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ પાસે સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં  પરણીતાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે આવેલ સેનેજા સીરામીક નામના કારખાનાની અંદર લેબર કવાર્ટરમાં રહેતા મુન્નાભાઈ ખુંખળના પત્ની સંગીતાબેન (ઉંમર 30) એ કોઈ કારણોસર પોતાના લેબર પાર્ટીની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેઓના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્નગાળો ત્રણ વર્ષનો છે જોકે તેને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે






Latest News