મોરબીના વનાળીયા ગામે આવેલ 104 વર્ષ જૂની પ્રાથમિક શાળાના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાશે મોરબીની માધાપરવાડી શાળામાં નંદ ઉત્સવની ભવ્યાતીભવ્ય ઉજવણી મોરબીના ભરતનગર નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં 3 આરોપીની ધરપકડ સરકારની આંખ ખોલવા મોરબી યાર્ડમાંથી ભાજપના મૂળિયાં ઉખેડી નાખો-લાલતિભાઈ કગથરા: સહકારી ક્ષેત્રમાં ભાજપ કોંગ્રેસ ન હોય-મગનભાઇ વડાવિયા મોરબીના ઉટબેટ (સામપર) ગામે સાપ કરડી જતાં યુવાનનું મોત વાંકાનેરના કણકોટ ગામે જૂના મનદુ:ખનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે ધોકા, પાઇપ અને ધારિયા વડે સામસામે મારા મારી વાંકાનેરના સરતાનપર નજીક બાઈક ચલાવવા બાબતે પિતા-પુત્ર ઉપર 6 શખ્સોનો ધોકા વડે હુમલો મોરબીના રંગપર ગામ નજીક કારખાનામાં શ્રમિકોના કવાર્ટરમાંથી 7 મોબાઈલ ફોનની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિતે કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિતે કાર્યક્રમ યોજાયો

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં 14 મી એપ્રિલ ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી ઉજવણી અંતર્ગત તા. 12 એપ્રિલ ના રોજ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભારતના બંધારણના નિર્માતા  એવા ડો. બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ડો. બાબા સાહેબના જીવન ચરિત્ર વિશે નાટક, વક્તવ્ય, શપથ, ગીત, કાવ્ય તેમજ પુસ્તક પરિચય રજૂ કરવામાં  આવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો હાજર રહયા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રતિકભાઈ પરમારે કર્યું હતું. અને શાળાના સંચાલક કિશોરભાઈ શુકલએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News