ટંકારાની લતિપર ચોકડી પાસે બોલેરો કારના ચાલકે હડફેટે લેતા ચાર વર્ષની બાળકીનું મોત
મોરબી Edu-Bliss career institute નો વિદ્યાર્થી JEE-Main/Advance મા જીલ્લા પ્રથમ
SHARE









મોરબી Edu-Bliss career institute નો વિદ્યાર્થી JEE-Main/Advance મા જીલ્લા પ્રથમ
મોરબીમા Science stream મા પરિણામોમા હરહંમેશ અગ્રેસર રહેતુ Edu-bliss career institute
ઓદ્યોગિક ક્ષેત્રે ક્રાંતિ કરનાર મોરબી શહેરમા શૈક્ષણીક ક્રાંતિના યુગનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે મોરબીના વિદ્યાર્થીઓ રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ઉચ્ચ પરિણામો પ્રાપ્ત કરી સમગ્ર મોરબીનુ નામ રોશન કરી રહ્યા છે
મોરબી શહેરમા છેલ્લા ૧૦ વર્ષથી કાર્યરત કલ્પેશભાઈ પુજારા (મો.૯૦૩૩૬૬૯૩૧૦) સંચાલિત Edu-bliss career institute દ્વારા હરહંમેશ ઉચ્ચ પરિણામો સિધ્ધ કરવામા આવે છે ત્યારે તાજેતરમા ધો-૧૨ સાયન્સ પછી એન્જીનિયરીંગની પ્રવેશ પરિક્ષા JEE-MAIN/ADVANCE નુ પરિણામ જાહેર થયુ છે જેમા સંસ્થાના વિદ્યાર્થી ધ્રુવ શાહે ૯૯ P.R. પ્રાપ્ત કરી સમગ્ર મોરબીમા પ્રથમ ક્રમાંક મેળવી સંસ્થા, તેમના પરિવાર તથા સમગ્ર મોરબીનુ નામ રોશન કર્યુ છે. જ્યારે બીજી બાજુ મેડીકલની પ્રવેશ પરિક્ષા NEET મા સંસ્થાની વિદ્યાર્થીની ઝંકાર પટેલે ૫૭૦ ગુણ પ્રાપ્ત કરી English Medium મા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. મોરબી Edu-bliss institute દ્વારા C.B.S.E. બોર્ડ ના ધો-૮, ૯, ૧૦, ૧૧-૧૨(Science), JEE, NEET સહીતના અભ્યક્રમોનુ શિક્ષણ પ્રદાન કરવામા આવે છે ત્યારે હરહંમેશ ઉચ્ચ પરિણામોની હારમાળા સર્જતી આ સંસ્થાને તેની સિધ્ધિ બદલ ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે
