માળિયા (મી.)ના ખીરઇ ગામ પાસેથી બે ચોરાઉ બાઇક સાથે એક આરોપી ઝડપાયો
મોરબી શહેર મિશન નવ ભારતની ટીમ જાહેર કરાઇ
SHARE







મોરબી શહેર મિશન નવ ભારતની ટીમ જાહેર કરાઇ
મિશન નવ ભારતના ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાનુભાઈ મેર, ગુજરાત યુવા પ્રદેશ પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પ્રમુખ રામભાઈ જીલરીયા અને મોરબી શહેર અધ્યક્ષ યશપાલસિંહ રાઠોડ દ્વારા ચર્ચા વિચારણા કરીને મોરબી શહેરની ટીમ જાહેર કરવામાં આવી છે
મિશન નવ ભારતના મોરબી શહેરના પ્રમુખ પદે પહેલા યશપાલસિંહ ભરતસિંહ રાઠોડની વરણી કરાઈ હતી ત્યાર બાદ મહામંત્રી પદે ધ્રુવભાઈ ભુપતભાઈ જારીયા, કનુભાઈ કુંભાભાઈ ભરવાડ અને મયુરભાઈ રમેશચંદ્રભાઈ મહેતા, ઉપ પ્રમુખ પદે કિંજલભાઈ પી. કોટક, દિપકભાઈ પેથાભાઈ વરચન, હાર્દિકસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા અને મેહુલભાઈ નરેન્દ્રભાઈ ઠક્કરની વરણી કરેલ છે. જો કે, મંત્રી પદે રાહુલભાઈ હરેશભાઈ સોલંકી, ગૌરવભાઈ હિતેષભાઈ જીલરીયા, અરૂણભાઈ ગણેશભાઈ કુંડારીયા અને વિશ્વજીતભાઈ અશોકભાઈ સુમળની વરણી કરવામાં આવી છે.
