મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

માળિયા (મી.)ના ખીરઇ ગામ પાસેથી બે ચોરાઉ બાઇક સાથે એક આરોપી ઝડપાયો


SHARE











માળિયા (મી.)ના ખીરઇ ગામ પાસેથી બે ચોરાઉ બાઇક સાથે એક આરોપી ઝડપાયો

માળિયા (મી.) તાલુકાના ખીરઇ ગામના પાટિયા પાસેથી નંબર પ્લેટ વગરનું બાઈક લઈને એક્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસે પૂછપરછ કરી હતી ત્યારે સંતોષકારક જવાબ ન મળતા ઇ ગુજકોપ મારફતે ચેક કરતા ચોરાઉ બાઇક હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને પોલીસે ચોરાઉ બાઈક સાથે રફીકભાઈ નૂરમામદભાઈ ઉર્ફે નામોરી સામતણી (32) રહે. ખીરઇ વાળાની ધરપકડ કરી હતી અને આ બાઇક તેને બે વર્ષ પૂર્વે માણાબા ગામની સીમમાં ઘોડાધ્રોઇ નદીના રેલવે પુલ નીચેથી ચોરી કર્યુ હતુ તેમજ બે વર્ષ પહેલાં ખોખરા હનુમાન મંદિર સામેના વિસ્તારમાંથી ચોરી એક બાઈક ની ચોરી કરી હતી જે બંધ હાલતમાં તેના ઘર પાસેથી મળી આવ્યું હતું આમ 40,000 રૂપિયાની કિંમતના બે ચોરાઉ બાઈક સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News