મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહિલા-યુવા મહિલા સંમેલનનું આયોજન
વાંકાનેરના રાતીદેવડી ગામે સરકારી શાળામાં સંસ્કૃત કક્ષનું સાંસદે કર્યું ઉદ્ઘાટન
SHARE
વાંકાનેરના રાતીદેવડી ગામે સરકારી શાળામાં સંસ્કૃત કક્ષનું સાંસદે કર્યું ઉદ્ઘાટન
જિલ્લા પ્રસાશન અને શિક્ષણ વિભાગના સહયોગથી તેમજ સંસ્કૃત ભારતી મોરબીના માર્ગદર્શનમાં વાંકાનેરના રાતિદેવડી ખાતે સરકારી શાળામાં સંસ્કૃત કક્ષ બનાવવામાં આવેલ છે અને રાતીદેવડી ખાતે સરકારી શાળામાં યોજાયેલ કાર્યક્રમમાં સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્કૃત ભારતી વાંકાનેર સંયોજિકા ડૉ. પાયલબેન ભટ્ટે ખુબ જ જહેમત ઉઠાવી હતી. મોરબી જનપદ સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓ ત્યારે ત્યાં હાજર રહ્યા હતા ઉપસ્થિત રહ્યા હતા.