વાંકાનેરના રાતીદેવડી ગામે સરકારી શાળામાં સંસ્કૃત કક્ષનું સાંસદે કર્યું ઉદ્ઘાટન
મોરબી સાર્થક વિદ્યામંદિરના બાળકોને કીડીયારું પુરવા માટે ટ્રેનિંગ અપાઈ
SHARE
મોરબી સાર્થક વિદ્યામંદિરના બાળકોને કીડીયારું પુરવા માટે ટ્રેનિંગ અપાઈ
મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પરહિતકર્મ ગ્રુપ દ્વારા ધો. 8 ના બાળકોને કીડીયારું પૂરવા અંગે માહિતી આપવામાં આવી હતી અને અબોલ જીવો માટે અનાજ ભંડારા દ્વારા નાળિયેરમાં કીડીયારું ભરીને અલગ અલગ જગ્યાએ રાખવાથી ઘણા નાના નાના જીવોને ખોરાક મળી શકેએ અંગેની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમનો હેતુ આપણી સંસ્કૃતિના વિવિધ મૂલ્યો પૈકી જીવદયાને જાળવી રાખતો કીડીયારું પુરવું અને તેના દ્વારા અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવા ને સાર્થક કરવાનો મેસેજ બાળકોને આપવાનો હતો.