વાંકાનેર આપ દ્વારા સરપંચોને પગાર આપવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું
મોરબીની સત્કાર સોસાયટીમાં તુલસી કુંજ એપાર્ટમેન્ટ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
SHARE







મોરબીની સત્કાર સોસાયટીમાં તુલસી કુંજ એપાર્ટમેન્ટ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
મોરબીમાં ડો હસ્તલેખાબેન (હસ્તી) મહેતાનો ૧૭૭ મો એક દિવસીય કેમ્પ યોજાયો હતો અને તેના માટે સૌજન્ય માતુ સવિતાબેન તથા પિતા આંબાભાઈ પુનિત યાદમા આપવામાં અવાયું હતું અને મોરબીના બાયપાસ રોડે આવેલ સત્કાર સોસાયટીમાં તુલસી કુંજ એપાર્ટમેન્ટ ખાતે કેમ્પ યોજાયો હતો જેનો ૧૩૫ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા નિશીથ ઝાલરિયા, અશ્વિનભાઇ કાવર, અનિલભાઈ વાંસદડિયા, બિપીનભાઈ ઝાલરિયા તેમજ ત્યાંના રહેવાસીઓએ જહેમત ઉઠાવી હતી.
