મોરબી શહેરમાં ત્રણ સ્થળે જુગારની રેડ, 7 શખ્સ પકડાયા-એકની શોધખોળ
આતંકી હુમલાના દિવંગતોને મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.એ શ્રદ્ધાજંલી પાઠવી
SHARE








આતંકી હુમલાના દિવંગતોને મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.એ શ્રદ્ધાજંલી પાઠવી
તજટરમાં મોરબી ટ્રાવેલ એજન્ટ એસો. ની મિટિંગ મળી હતી જેમાં જમ્મુના પહલગામમા જે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો તેમાં તે નિર્દોષ લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી તે દિવંગતોને મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ના હોદેદારો તેમજ સભ્યોએ મૌન પાળીને શ્રદ્ધાજંલી અર્પણ કરી હતી અને આગામી વેકેશનમા કાશ્મીરના પેકેજ બાબતે મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ની મિટિંગમાં ચર્ચા કરવામા આવી હતી.

