મોરબીની સંસ્કૃતિ હિરાભાઈ ટમારિયાએ પૂર્ણ કર્યો MBBS નો અભ્યાસ
SHARE









મોરબીની સંસ્કૃતિ હિરાભાઈ ટમારિયાએ પૂર્ણ કર્યો MBBS નો અભ્યાસ
મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને રબારી સમાજના આગેવાન હીરાભાઈ ટમારિયાની દીકરી સંસ્કૃતિ હિરભાઈ ટમારિયાએ તાજેતરમાં પેસિફિક ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ મેડિકલ ઉદયપુર ખાતે MBBS નો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને ટમારિયા પરિવાર તેમજ મોરબીનું ગૌરવ વધાર્યું છે. ત્યારે સંસ્કૃતિ ટમારિયાની આ સફળતા માટે તેને ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

