મોરબીમાં પિતાની પુણ્યતિથિએ ચકલીના માળા-પાણીના કુંડાનું વિતરણ કરીને શ્રદ્ધાંજલી અર્પણ કરતો દવે પરિવાર
SHARE









મોરબીમાં પિતાની પુણ્યતિથિએ ચકલીના માળા-પાણીના કુંડાનું વિતરણ કરીને શ્રદ્ધાંજલી અર્પણ કરતો દવે પરિવાર
મોરબીમાં સ્વ. રાજેન્દ્રભાઈ નગીનદાસ દવેની પુણ્યતિથી નિમિતે તેના દીકરા ધ્વનિત દવે અને દવે પરિવાર દ્વાર શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે મોરબીના ગ્રીન ચોક ચકલીના માળા અને પાણી માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી શહેર ભાજપ ઉપપ્રમુખ તથા સમસ્ત બ્રહ્મસમાજ મહામંત્રી કેયુરભાઈ પંડ્યા, સમસ્ત બ્રહ્મસમાજ મહામંત્રી અમુલભાઈ જોષી, મિશન નવભારત મોરબી જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લ, ભાવિનભાઈ બોરીચા, પદુભા ઝાલા, ભાવિનભાઈ વ્યાસ, કિશનભાઇ પનારા, અનુરાગભાઈ જોષી, મહેશભાઈ ઓઝા, કમલેશભાઈ પંડ્યા, મિશન નવભારત મોરબી જિલ્લા યુવા પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદી, હાર્દિકભાઈ જાની, વકીલ મહિધરભાઈ દવે, સચિનભાઈ શુકલ, હિરેનભાઇ જાની, ભાર્ગવભાઈ દવે, મહેશભાઈ ઓઝા, દર્શિતભાઈ ચાવડા, કપિલભાઈ દવે સહિતના હાજર રહ્યા હતા.

