મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

આયુષ હોસ્પિટલના ગાઇનેક ડોક્ટરો દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું


SHARE









આયુષ હોસ્પિટલના ગાઇનેક  ડોક્ટરો દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું

૪૫ વર્ષીય દર્દી જેને પેટમાં અસહ્ય  દુઃખાવો થતો હતો દર્દી ને જન્મજાત પોલીયો હતો અગાઉ ૨ સિઝેરિયન ડિલીવરી થયેલ છે ત્યાર બાદ દર્દી ઘણી બધી હોસ્પિટલ માંથી ફરી અને આયુષ હોસ્પિટલ માં સારવાર માટે આવેલ ત્યાં સોનોગ્રાફી  રીપોર્ટ કરાવતા સામે આવ્યુ કે દર્દીને  કોથળીમાં ગાઠ છે જેની અંદાજીત સાઈઝ 12*10 CM હતી ત્યારબાદ આયુષ હોસ્પિટલ ના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઓપરેશન નો નિર્ણય લેવામાં આવ્યો જેમાં ડૉ.અદિતિ ઝાલાવાડિયા દ્વારા સ્પાઈનલ એનેસ્થેસિયા આપવામાં આવ્યું.આયુષ હોસ્પિટલ ના ગાઇનેક  ડોક્ટરો ડૉ મિલન શિંગાળા , ડૉ રેશ્મા કાપડિયા અને ડૉ ભાવના જોશી દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.1.900 KG ની ગાઠ કાઢી હાલમાં દર્દી સ્વસ્થ છે દર્દી અને તેના પરિવાર દ્વારા  આયુષ હોસ્પિટલ ના સ્ટાફ અને ડોક્ટરો નો આભાર  વ્યક્ત કર્યો હતો.




Latest News