મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા નિ:શુલ્ક ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં રોટરી ક્લબ દ્વારા નિ:શુલ્ક ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાયો 

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ફરી એક વખત નિ:શુલ્ક ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીર(સાસણ) ના પ્રખર વૈધ જીગ્નેશભાઈ પટેલ દ્વારા નિદાન કરવામાં આવેલ હતું અને આ કેમ્પનો ૭૨ વ્યક્તિઓએ લાભ લીધેલ હતો અને આ કેમ્પ મહારાજા શ્રી લખધીરજી એન્ડાઉન્મેન્ટ ટ્રસ્ટ સંચાલિત દવાખાનામાં રાખવામાં આવેલ હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રેસિડેન્ટ બંસી શેઠ, સેક્રેટરી રસિદા લાકડાવાલા તેમજ સભ્યો અશોકભાઈ મહેતાસિદ્ધાર્થભાઈ જોશીમનુભાઈ પટેલભરતભાઇ કાનાબારઅબ્બાસભાઈ લાકડાવાલાહરીશભાઇ શેઠપ્રકાશભાઈ દોશીસંજયભાઈ ગોસ્વામીઅજીતભાઇ શેઠ સહિતનાએ જહેમત ઉઠાવી હતી






Latest News