મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડનો મહાકેમ્પ


SHARE







મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડનો મહાકેમ્પ

સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ અને મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઈ જોષીએ યાદીમાં જણાવેલ છે કે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા  ૬૦૦ થી વધુ આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેનો કેમ્પ તા.૨-૧૨ ને ગુરૂવારનાં રોજ સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે રાખવામાં આવેલ છે જે ભૂદેવોએ આયુષ્યમાન કાર્ડ માટેના ડોક્યુમેન્ટ જમાં કરાવેલ છે તે બધા ભૂદેવોએ આ સમયગાળા દરમિયાન ત્યાં હાજરી આપવી તેમ પણ જણાવાયુ છે.






Latest News