મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્વજનિક ડીસ્પેન્સરી ખાતે કેન્સર નિદાન કેમ્પ યોજાશે


SHARE







મોરબીમાં સાર્વજનિક ડીસ્પેન્સરી ખાતે કેન્સર નિદાન કેમ્પ યોજાશે

મોરબી શહેર તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી શ્રી વીસાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલીત મહેતા કુટુંબ પરિવાર દ્વારા ડી.સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી નવાડેલા રોડ મોરબી ખાતે કેન્સર નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડૉ.વિક્રમભાઇ સંઘવી (એમએસ) કેન્સરના દર્દીઓને તા.૪ ને શનિવાર સાંજે ૪ થી ૭ અને તા.૫ ને રવિવારે સવારે ૯ થી ૧૨ ના સમય દરમ્યાન વિના મુલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેડીકલ ઓફીસર અગાઉથી નોંધાવી જવા અને તપાસ માટે આવે ત્યારે પોતાના કેશ પેપર્સસાથે લાવવા તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી હરીભાઇ જણાવેલ છે 






Latest News