માળીયા (મિ)ના નાના દહીસરામાં અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા આધેડનું મોત
Morbi Today
મોરબી લાયન્સ કલબ-ચિત્રા હનુમાન ધૂન મંડળ દ્વારા વૃદ્ધાશ્રમમાં રાશન કિટનું વિતરણ
SHARE
મોરબી લાયન્સ કલબ-ચિત્રા હનુમાન ધૂન મંડળ દ્વારા વૃદ્ધાશ્રમમાં રાશન કિટનું વિતરણ
લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ ચિત્રા હનુમાન ધૂન મંડળ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમ ખાતે હંગર પ્રોજેક્ટ અંતર્ગત વૃદ્ધાશ્રમના વડીલોને એક માસ ચાલે તેટલા રશનની કીટ જેમાં તેલ, ઘી, ગોળ અને જુવાર જેવી ખાદ્ય સામગ્રી અર્પણ કરવામાં આવી હતી આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રમુખ ટી.સી.ફુલતરિયા, ખજાનચી નાનજીભાઇ મોરડિયા, મહાદેવભાઈ ચીખલિયા, ડિસ્ટ્રિક્ટ 3232J ના રીજિયન-2ના રીજીયન ચેરપર્સ PMJF રમેશભાઇ રૂપાલા હાજર રહ્યા હતા અને આ હંગર પ્રોજેક્ટનું દાતા ચિત્રા હનુમાનજી ધૂન મંડળ હતું









