મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં તાયફા બંધ કરીને સુવિધા વધારવા કોંગ્રેસની માંગ
મોરબીમાં રેલ્વેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદને કરવામાં આવી રજૂઆત
SHARE








મોરબીમાં રેલ્વેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદને કરવામાં આવી રજૂઆત
મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી અને પૂર્વ કાઉન્સીલર સુરેશભાઈ પી સીરોહિયાએ રેલવેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાને રજૂઆત કરલે છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીને લાંબા અંતરની ટ્રેનો આપવામાં આવે, મોરબીને ડેઈલી અમદાવાદ સુધીની ટ્રેન આપવામાં આવે, રેલ્વે ફાટક વારંવાર બંધ થાય છે તેની પીડામાંથી મુક્તિ અપાવવામાં આવે, મોરબી રેલ્વે સ્ટેશનને સ્ટેટના નામ સાથે જોડવામાં આવે તેમજ મહારાજાનું સ્ટેચ્યુ ત્યાં મૂકવામાં આવે તેવી માંગ કરેલ છે.
