મોરબીના પીપળી રોડે આવેલ કારખાનામાં કિલન બ્લાસ્ટ
SHARE









મોરબીના પીપળી રોડે આવેલ કારખાનામાં કિલન બ્લાસ્ટ
મોરબીના જુદાજુદા વિસ્તારમાં આવેલ સિરામિક કારખાનામાં અવારનવાર અકસ્માતના બનાવ બને છે તેવી જ રીતે મોરબીના પીપળી રોડ ઉપર આવેલ વોટેરો સેનેટરી નામના કારખાનામાં ગઈકાલે કોઈ કારણોસર કિલનમાં બ્લાસ્ટ થયો હતો જેથી કરીને કારખાનામાં નુકશાન થયેલ છે જો કે, આ ઘટના કારખાનામાં નવી કિલન બેસાડવામાં આવી હતી ત્યાર બાદ કોઈ કારણોસર બનેલ છે અને અચાનક બ્લાસ્ટ થવાથી લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા આ બ્લાસ્ટના લીધે કારખાનામાં નુકશાન થયેલ છે જો કે કોઈ જાનહાનિ થયેલ નથી.
