મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ ટંકારાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માનિત મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ


SHARE

















મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ

મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ મળીને 26 પોલીસ કર્મચારીઓની એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા બદલી કરવામાં આવેલ છે.

હાલમાં જે બદલી કરવામાં આવેલ છે તેમાં દેવેન્દ્રસિંહ ઝાલાને હળવદ, લાલભા ચૌહાણને મોરબી તાલુકા, તેજપાલસિંહ ઝાલાને એમટી વિભાગ, મહેશકુમાર ઇસરાણીને પોલીસ હેડ ક્વાર્ટર, સતીશ બસિયાને વાંકાનેર સીટી, ભાવેશ ડાંગરને માળિયા, હસમુખ ચાવડાને ટ્રાફિક શાખા, નિર્મળસિંહ જાડેજાની એલસીબી, વિજયકુમાર ચાવડાને હેડ ક્વાર્ટર વાયરલેસ શાખા, રોહિતકુમાર દેત્રોજાને ટ્રાફિક શાખા, જીતેન્દ્રકુમાર અઘારાને વાંકાનેર તાલુકા, મયુર ચાવડાને મોરબી સીટી બી ડિવિઝન, દીપકભાઈ કાઠીયાને માળિયા, મોહમ્મદરેનીસ કડીવારને વાંકાનેર તાલુકા, રમેશભાઈ રાઠોડને મોરબી સીટી એ ડિવિઝન, ભૂમિ સોલંકીને મહિલા પોલીસ સ્ટેશન, હરવિજયસિંહ ઝાલાને હળવદ, મયુરધ્વજસિંહ જાડેજાને વાંકાનેર સીટી, વિજયકુમાર મીયાત્રાને મોરબી તાલુકા, જયેન્દ્રસિંહ ઝાલાને માળિયા, સુરેશભાઈ પરમારને હળવદ, નાગદાનભાઈ ગઢવીને મોરબી તાલુકા, પ્રદીપસિંહ ઝાલાને એલસીબી, રમેશચંદ્ર મિયાત્રાને મોરબી સીટી એ ડિવિઝન, મુકેશભાઈ જીલરીયાને જિલ્લા કંટ્રોલ અને યશવંતસિંહ ઝાલાને મોરબી સીટી બી ડિવિઝનમાં બદલી કરીને મૂકવામાં આવેલ છે.






Latest News