મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ ટંકારાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માનિત મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ


SHARE

















મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ

મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના અધ્યક્ષ સ્થાને મોરબી એસપી ઓફિસ ખાતે મુસ્લિમ સમાજના ધર્મગુરુ તેમજ આગેવાનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને મોરબી શહેરમાં નીકળનાર તાજીયા અન્વયે ચર્ચા કરવામાં આવી હતી અને મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને તાજીયા કમિટીના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા. ખાસ કરીને તાજિયા પડમાં આવે ત્યારે વીજ વાયરો, વરસાદી વાતાવરણ વિગેરેના લીધે કોઈ અનિચ્છનીય  બનાવ ન બને તે માટે તકેદારી રાખવા માટેની સૂચના આપવામાં આવી હતી તેમજ કોઈ ખોટી અફવા ઉપર ધ્યાન ન આપવા અને સમયસર તાજીયા માતમમાં આવે અને કોમી એકતા સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે તેવા માટેની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી






Latest News