મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ
વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા
SHARE









વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા
વાંકાનેર એસ. ટી. ડેપોની રાજ્ય સભા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા મુલાકાત કરવામાં આવી હતી ત્યારે રાજકોટ એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા. ડી. જાડેજા અને વાંકાનેર ડેપો મેનેજર હિરેનભાઈ પરમાર હાજર રહ્યા હતા અને આ તકે વાંકાનેર ડેપોના કર્મચારીઓની ટીમના દરેક કાર્યોને સાંસદે બિરદાવ્યા હતા અને આખા ડેપોની મુલાકાત કરી હતી ત્યાર બાદ એસ.ટી. રાજકોટ વિભાગના વિભાગીય નિયામક કલોતરાભાઈ સાથે ટેલિફોનિક વાત કરી કરીને કર્મચારીઓ માટે તેમજ ડેપો માટેની અન્ય કોઈ સુવિધા માટે વાતચીત કરી હતી.
