મોરબીમાં લોકોની સમસ્યા ઉકેલવા માટે ધારાસભ્ય દ્વારા હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા
મોરબીમાં સોઓરડી પાસે પુરુષો લઘુશંકા કરી શકે તે માટેની વ્યવસ્થા કરાઇ
SHARE









મોરબીમાં સોઓરડી પાસે પુરુષો લઘુશંકા કરી શકે તે માટેની વ્યવસ્થા કરાઇ
મોરબી શહેર સામાકાઠે સોઓરડી વિસ્તારમા જીલ્લા પંચાયત પાસે ધણા સમયથી જાહેર યુરિન માટેની કોઈ વ્યવસ્થા ન હતી જેથી સ્થાનિક દુકાનદારો અને જીલ્લા પંચાયત તેમજ કલેકટર ઓફીસો આવેલ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તેવામાં સ્થાનિક રાજકીય આગેવાનોને દુકાનદારોએ રજૂઆત કરી હતી ત્યાર બાદ રાજકીય આગેવાનો તેમજ દુકાનદારોના આર્થિક સહીયોગથી પુરુષો લઘુશંકા કરી શકે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ કામ માટે મહાનગરપાલિકાનો પણ સારો સાથ સહકાર મળ્યો હતો.

