મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ખત્રીવાડમાં રહેતી પરિણીતા ફિનાઇલ પી જતાં સારવારમાં ખસેડાઇ


SHARE







મોરબીના ખત્રીવાડમાં રહેતી પરિણીતા ફિનાઇલ પી જતાં સારવારમાં ખસેડાઇ

મોરબીના દરબારગઢ પાસે ખત્રીવાડ શેરી નંબર-૧ ની અંદર રહેતી મહિલા પોતાના ઘરે હતી ત્યારે ફિનાઇલની બોટલમાથી એક ઘૂંટડો પી ગઇ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં કરવામાં આવી હતી અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ શેરી નંબર-૧ ની અંદર રહેતા તેજશભાઈ દીપકભાઈ સરવૈયાના પત્ની આરતીબેન (૨૬) પોતાના ઘરે હતા ત્યારે ફિનાઇલ પી ગયા હોવાથી તેઓને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે આરતીબેન ઘરે હતા ત્યારે તેને પાણીની તરસ લાગી હતી અને ભૂલથી તે પાણીની બોટલની બદલે ફીનાઇલની બોટ માંથી એક ઘૂંટડો પી ગયા હતા જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે






Latest News