મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નેશનલ હાઇવે ઉપર રોડ રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરાઇ


SHARE













મોરબી જિલ્લામાં નેશનલ હાઇવે ઉપર રોડ રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરાઇ

મોરબી જિલ્લામાં માર્ગ-મકાન વિભાગ તેમજ પંચાયત વિભાગ દ્વારા સુચારૂ સંકલન સાધી પ્રજા હિતમા રસ્તા રીપેરીંગની ગુણવત્તાયુક કામગીરી હાથ ધરાઇ છે તદુપરાંત નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પણ મોરબી જિલ્લાના નેશનલ હાઈવે ૨૭ કે જે વાંકાનેરથી માળીયા રોડ છે ત્યાં રોડ રસ્તા રીપેરીંગની ગુણવત્તાયુક કામગીરી હાથ ધરાઇ હતી.

આ નેશનલ હાઇવેના ધવલ પટણીએ જણાવ્યા મુજબ બામણબોર, ગારામોર, સામખીયાળીના નેશનલ હાઇવે ઉપર હાલ ચોમાસાના ઋતુને ધ્યાનમાં રાખી વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાઓ, રોડ ઉપરના ફર્નિચરની સફાઈ, રોડ રીપેરીંગ સહિતની કામગીરી વહીવટી તંત્રના સંકલનમાં રહીને કરવામાં આવી હતી. આ રોડ ઉપર માર્ગ સલામતિ જળવાઇ રહે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરાઈ હતી.




Latest News