વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી પરિવારથી વિખુટા પડેલા બાળકનું ચાઈલ્ડલાઈન ટીમે મિલન કરાવ્યું


SHARE









મોરબી પરિવારથી વિખુટા પડેલા બાળકનું ચાઈલ્ડલાઈન ટીમે મિલન કરાવ્યું

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી એક બાળક મળી આવ્યો હતો જેને ચાઈલ્ડ લાઈન ઓફીસ ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો અને બાળકના પરિવારને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી દરમ્યાન બાળક ધ્રાંગધ્રાના ઘનશ્યામગઢ ગામનો હોવાનું સામે આવ્યું હતું જેથી તેના પરિવાર સાથે બાળકનું મિલન કરાવ્યું છે

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી બાળક મળ્યું હતું માટે ચાઈલ્ડલાઈન ટીમના કો- ઓર્ડીનેટર રાજુભાઈ ચાવડા, ટીમના સભ્યન મીરા બ્લોચ, કિરણબા વાઘેલા,  ભાવેશ ચૌહાણ, અંકિતા ચોહાણ, પ્રવીણભાઈ અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, બાળ સુરક્ષા એકમ મોરબી, મોરબી પોલીસ એ ડિવિજનનાં સહિયારા પ્રયાસોથી બાળકના વાલીની શોધખોળ આદરી હતી જેમાં બાળક ઘનશ્યામગઢ તાલુકા ધ્રાંગધ્રાનો હોવાનું જાણવા મળતા બાળકના વાલીઓનો સંપર્ક કરીને બાળકનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ છે




Latest News