મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત હળવદના ચાડધ્રા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નેશનલ હાઇવેને લગતા પ્રશ્નોના નિરાકરણ વહેલી તકે આપવા નીતિનભાઈ ગડકડીની ખાતરી


SHARE













મોરબીમાં નેશનલ હાઇવેને લગતા પ્રશ્નોના નિરાકરણ વહેલી તકે આપવા નીતિનભાઈ ગડકડીની ખાતરી

દિલ્હી ખાતે મોરબી જિલ્લાના નેશનલ હાઈવેને લગતા પ્રશ્નો માટે રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા સાંસદ પરસોતમભાઈ રૂપાલા, કચ્છ લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત સાંસદો દ્વારા માર્ગ અને મકાન વિભાગના કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકડીને મળી મોરબી જિલ્લાના તમામ નેશનલ હાઈવેને લગતા પ્રશ્નો અંગે અગત્યની ચર્ચા કરેલ હતી અને ત્યારે નીતિનભાઈ ગડકડી દ્વારા સકારાત્મક જવાબ આપી આવનાર સમયમાં મોરબી જિલ્લાના લાગુ પડતા નેશનલ હાઇવેના પ્રશ્નનોના નિરાકરણ  વહેલી તકે આપવા જણાવ્યુ હતું.




Latest News