મોરબીમાં નેશનલ હાઇવેને લગતા પ્રશ્નોના નિરાકરણ વહેલી તકે આપવા નીતિનભાઈ ગડકડીની ખાતરી
મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીની ચૂંટણીમાં સહકાર પેનલનો ભવ્ય વિજય
SHARE







મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીની ચૂંટણીમાં સહકાર પેનલનો ભવ્ય વિજય
મોરબી શહેર અને વાડી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો માટે સહકારી મંડળી કાર્યરત છે આ મંડળીના વ્યવસ્થાપક સભ્યોની કાર્યકારણીને પાંચ વર્ષ પૂર્ણ થયા હોય સહકારી ક્ષેત્રના નિયમો, પેટા નિયમોના આધારે ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સહકાર પેનલના ઉમેદવાર અરવિંદભાઈ કાવર, અલ્પેશભાઈ કાવર, અશ્વિનભાઈ કૈલા, સંજયભાઈ કોટડીયા, શૈલેષભાઈ કવાડિયા, સંદીપભાઈ લોરીયા, સંદીપભાઈ આદ્રોજા, હિતેશભાઈ છત્રોલા વગેરે સહકાર પેનલના ઉમેદવારનો ભવ્ય વિજય થયેલ છે
