મોરબી જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૨ દર્દીઓએ લાભ લીધો
મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનની ટીમે એસપીનું કર્યું તલવાર આપીને સન્માન
SHARE







મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનની ટીમે એસપીનું કર્યું તલવાર આપીને સન્માન
મોરબીના એકતા એજ લક્ષ્ય નગર ટીમ દ્વારા એસપી મુકેશભાઈ પટેલનું પાઘડી પહેરાવી તલવાર ભેટ આપીને સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. અને આ તકે મોરબીના પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી તથા એસપી મુકેશકુમાર પટેલનો પોલીસ વિભાગના અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરવાનો જે અનુભવ છે તેનો લાભ મોરબીવાસીને મળશે એવી લાગણી પણ સંગઠનના આગેવાનોએ વ્યક્ત કરી હતી. આ તકે સંગઠનના દરેક કાર્યકર્તાઓ તેમજ સંગઠનની યુવા શક્તિ શાખાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તથા સંસ્થાપક હિન્દુ ભગીરથસિંહ રાઠોડ પણ હાજર રહ્યા હતા.
