મોરબીના અદેપર પાસે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાનને પાઇપ વડે માર માર્યો
મોરબીના ગાળા નજીક નવા બનતા રોડનું બાંધકામ સમિતિના ચેરમેને જાત નિરીક્ષણ કર્યું
SHARE
મોરબીના ગાળા નજીક નવા બનતા રોડનું બાંધકામ સમિતિના ચેરમેને જાત નિરીક્ષણ કર્યું
મોરબી જીલ્લા પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા જુદાજુદા વિસ્તારમાં રોડ રસ્તાના કામ કરવામાં આવી રહ્યા છે ત્યારે લોકોને સારા રોડ રસ્તાની સુવિધાઓ મળે તે માટે બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા કામનું જાત નિરીક્ષણ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીના ગાળા નજીક નવા રોડનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા સ્થળ ઉપર પહોચ્યા હતા અને તેઓએ કામનું જાત નિરીક્ષણ કર્યું હતું અને કોન્ટ્રાકટરને જરૂરી સૂચન કર્યા હતા