મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કુંતાસી ગામ પાસે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળ્યા !


SHARE





માળીયા (મી)ના કુંતાસી ગામ પાસે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળ્યા !

સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો જ્યાંથી મળી આવ્યા હતા એવા માળીયા (મી)ના કુંતાસી ગામની મુલાકાત કરી હતી. અને આ સ્થળને સ્થાનિક લોકો બિબલબાઈનો ટીંબો તરીકે ઓળખાવે છે. અને મુલાકાત કરતા કચ્છના ધોળાવીરાની યાદ આવી જાય એવું સ્થળ છે. પરંતુ હાલ આ સ્થળની આસપાસ ખૂબ બાવળ અને થોડી માટીને લીધે જૂના અવશેષો વ્યવસ્થિત જોઈ શકાતા નથી, પરંતુ જો આ સ્થળ પરથી બાવળ દૂર કરીને થોડી માટી કાઢીને ચોખ્ખું કરવામાં આવે તો જૂના અવશેષો વ્યવસ્થિત જોઈ શકાય  અને કચ્છના ધોળાવીરાની જેમ મોરબી જિલ્લાનું સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રખ્યાત સ્થળ બની શકે તેમ છે. લોકો અને વિદ્યાર્થીનો મુલાકાત કરી શકે અને પર્યટન સ્થળ બની શકે તેમ છે.




Latest News