મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન
મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો
SHARE
મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો
સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરનારા યુવા આગેવાન તેમજ અનેક સેવાકીય સંગઠન સાથે જોડાયેલા વિવિધ સેવાકીય કાર્ય કરનાર આર્યન ત્રિવેદીએ આઈ શ્રી સોનલમાં ના 102 જન્મોત્સવ નિમિતે આંગણવાડીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપી હતી અને સોનલમાં ના જન્મોત્સવની ઉજવણી કરી હતી.