મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પ્રજાસતાક પર્વની નાયબ કલેક્ટરના અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ
મોરબીની નેક્સિયન કંપનીમાં 77 મો ગણતંત્ર દિવસ ઉજવાયો: કર્મચારીઓનું કરાયું સન્માન
SHARE
મોરબીની નેક્સિયન કંપનીમાં 77 મો ગણતંત્ર દિવસ ઉજવાયો: કર્મચારીઓનું કરાયું સન્માન
ભારતના 77 મા ગણતંત્ર દિવસ નિમિતે મોરબીના ઊંચી માંડલ પાસે આવેલ નેક્સિયન સરફેસિસ પ્રા. લિ. ખાતે દેશભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત ધ્વજા વંદન અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી અને કંપનીના ડિરેક્ટર્સ, અધિકારીઓ તથા તમામ કર્મચારીઓ ત્યારે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વક્તાઓએ ભારતીય સંવિધાનનું મહત્વ, લોકશાહી મૂલ્યો તેમજ દેશની એકતા અને અખંડિતતા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. અને કર્મચારીઓને ઇમાનદારી, શિસ્ત અને સમર્પણ સાથે ફરજો બજાવી દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીમાં 5 વર્ષ પૂર્ણ કરનાર કર્મચારીઓને સન્માનરૂપે સરપ્રાઇઝ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,









