મોરબીમાં યોજાયેલ સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજ બિઝનેઝ સમિટ-૨ સંપન્ન
SHARE
મોરબીમાં યોજાયેલ સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજ બિઝનેઝ સમિટ-૨ સંપન્ન
મોરબીમાં સમસ્ત ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મહામંડળ તેમજ ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ દ્વારા સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજ બિઝનેઝ સમિટ-૨ નું મોરબી ખાતે બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદધાટન સુરેશભાઈ પંડયાએ કરેલ હતું ત્યારે મહામંડળના પ્રમુખ પંકજભાઈ કે. દવે, ઉપપ્રમુખ પ્રવિણભાઈ પંડયા, સંગઠન મંત્રી વિજયભાઈ દવે, મોરબી જ્ઞાતિ મંડળના પ્રમુખ ભરતભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ સુરેશભાઈ ત્રિવેદી, મહેશભાઈ જોષી, અશ્વીનભાઈ ત્રિવેદી, જીતેન્દ્રભાઈ જોષી, તેમજ વાંકાનેર જ્ઞાતિ મંડળના પ્રમુખ અને મહામંડળના કારોબારી સભ્ય નિશિથભાઈ જોષી, અમદાવાદ જ્ઞાતિ મંડળના ટ્રસ્ટ અને મહામંડળના કારોબારી સભ્ય ઉમેશભાઈ દવે, સમસ્ત મોઢબા્હમણ (ગુજરાત)ના પ્રમુખ ધીરેનભાઈ ત્રિવેદી, સહમંત્રી આંનદભાઈ ત્રિવેદી, અશ્વીનભાઈ શુકલ તેમજ સુરેન્દ્નગર જ્ઞાતિ મંડળના પ્રમુખ અને મહામંડળના કારોબારી સભ્ય ભુપતભાઈ જાની તેમજ “મા ના ધામ” ના પ્રમુખ ગીરધરભાઈ જોષી, પ્રવિણભાઈ પંડયા (રાજપર), ગીરીશભાઈ જોષી તેમજ માંતગી ક્રેડિટ કો.ઓ. સોસાયટી રાજકોટના પ્રમુખ જીતેન્દ્રભાઈ ભટ્ટ અને ડિરેક્ટર બંળવતભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા