મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત મોરબીમાં ગેરેજમાં મજૂરી કરતાં બે શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં થયું 3.49 કરોડનું ટ્રાન્જેક્શન !: તપાસનો ધમધમાટ મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાયો: દીકરીઓએ રજૂ કરેલ તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર મોરબીના વાવડી પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસ શરદોત્સવની યોજાયો ટંકારામા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત


SHARE







વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત

67-વાંકાનેર કુવાડવા મતવિસ્તારનાં કુવાડવા GIDC, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવેથી કુવાડવા-સરધાર બાયપાસ રોડને જોડતા નવો રોડ માટે રૂડા દ્વારા રૂપિયા 11 કરોડના ખર્ચે રોડ મંજૂર કરવામાં આવેલ છે, તેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને રાજકોટ જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણીના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, યતી બ્રહ્મદેવજી ગીરનારી બાપુ,  રાજકોટ જીલ્લા પંચાયત પૂર્વ સદસ્ય રાજાભાઈ ચાવડા, રાજકોટ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ કાકડિયા, કુવાડવા સરપંચ સંજયભાઈ પીપડિયા,રાજકોટ જીલ્લા પંચાયત પૂર્વ સદસ્ય જાદવભાઈ કાકડિયા, પીન્ટુભાઈ કાકડિયા સહિત બહોળી સંખ્યામાં સહુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ આ રોડ બનાવવા માટે જે તે ખેડૂતોની જમીન સંપાદન થયેલ છે. તેઓનું સન્માન ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા કરવામાં આવેલ હતું.




Latest News