લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે


SHARE





મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે

મોરબીમાં ખાખરેચી દરવાજા પાસે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડી માતાજીનો નવરંગ માંડવો રાખવામા આવેલ છે અને શ્રી લીલા લીમડાવાળી યુવા ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૨૮ ને શનિવારે ખાખરેચી દરવાજા પાસે આવેલ મોચી શેરી પાસે શ્રી લીલા લીમડાવાળી મેલડી માતાજીના મંદિરે નવરંગો માંડવો યોજાશે.

વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા. ૨૮ ને શનિવારે વહેલી સવારે થાંભલી રોપણ કરવામાં આવશે ત્યાર બાદ સવારે ૯: ૩૦ કલાકે ભુવાના સામૈયા, ૧૧:૦૦ કલાકે મહાપ્રસાદ મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર આવેલ શ્રી દેશળદેવ હોલ ખાતે યોજાશે અને સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતી ત્યાર બાદ રાત્રે ૯:૦૦ કલાકે ડાક  ડામરનો કાર્યક્રમ યોજાશે જેમાં ટંકારાવાળા રાવળદેવ હરેશભાઈ રાવળ અને રાવળ વિરમભાઇ ડાક રમઝટ બોલાવશે




Latest News