મોરબીના વીરપરડા ગામે કુવાનું પાણી અચાનક હાલકડોલક થવા લાગતા ભારે કુતુહલ મોરબીમાં દારૂની ત્રણ રેડ : ૪૯ બોટલ સાથે બે પકડાયા, ત્રણની શોધખોળ ચાલુ મોરબી જિલ્લાના ૧૦૮  પ્રતિબંધિત વિસ્તારોમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામુ બહાર પડાયું મોરબીના હરીપર (કે) રોડ ઉપર ઔદ્યોગિક એકમોએ વરસાદી પાણીનો નિકાલ બંધ કરતાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે વિનામૂલ્યે ચકલી ઘરનું વિતરણ કરાશે


SHARE







મોરબીમાં કાલે વિનામૂલ્યે ચકલી ઘરનું વિતરણ કરાશે

મોરબી શહેરમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા સમયાંતરે ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવતું હોય છે આવી જ રીતે કાલે તા. ૨૯ ના રોજ  કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગની સામે ઓમ શાંતિ સ્કૂલ પાસેના ગ્રાઉન્ડમાં પૂંઠાના બનાવેલા ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે જેથી કરીને ચકલી બચાવવા માટે દરેક જીવદયા પ્રેમી મિત્રોને તેનો લાભ લેવા કર્તવ્ય જીવદયા કેન્દ્રના યુવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે અને કાલે સવારે ૧૦ વાગ્યાથી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવશે અને કોરોનાને ધ્યાનમાં ચકલી ઘર લેવા માટે આવનારા દરેક લોકોને માસ્ક પહેરવું ફરજીયાત છે તેવું કર્તવ્ય જીવદયા કેન્દ્રના યુવાનોએ જણાવ્યુ છે.






Latest News