મોરબીના હરીપર (કે) રોડ ઉપર ઔદ્યોગિક એકમોએ વરસાદી પાણીનો નિકાલ બંધ કરતાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના લાતીપ્લોટમાં ઘડિયાળના કલરશોપમાં આગ: માલ-મશીનરી ખાખ


SHARE







મોરબીના લાતીપ્લોટમાં ઘડિયાળના કલરશોપમાં આગ: માલ-મશીનરી ખાખ

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં ઘડિયાળના કલરશોપમાં મોડીરાતે આગ લાગી હતી જેથી કરીને આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી જેથી કરીને લાતીપ્લોટ શેરી નંબર-૨ માં આવેલ મંગલ આશિષ નામના ઘડિયાળના કલરશોપમાં આગ લાગી હતી જે બનાવની  ઇમરાનભાઈ નામના આસામીપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરી હતી જેથી પાલિકાના ફાયર વિભાગની ટિમ રાતે ત્યાં પહોચી હતી અને ત્રણ ફાયર ફાઇટર દ્વારા બે કલાક પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી






Latest News