વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીનાં પીપળી ગામની સરકારી શાળામાં દાતાઓના સહકારથી કોમ્પ્યુટર લેબ તૈયાર


SHARE







મોરબીનાં પીપળી ગામની સરકારી શાળામાં દાતાઓના સહકારથી કોમ્પ્યુટર લેબ તૈયાર 

મોરબી તાલુકાનાં પીપળી ગામના સરપંચ પ્રવિણસિંહ ઝાલા અને તેમની ટીમ તેમજ શાળાના આચાર્ય વિરેન્દ્રભાઈ પટેલ અને શાળા સ્ટાફના સહકારથી પીપળી ગામની સીમમાં આવેલ જુદાજુદા સીરામીક કારખાનાઓના માલિકના આર્થિક સહયોગથી પીપળી પ્રાથમિક શાળાને ૧૦ કમ્પ્યુટરનું દાન આપવામાં આવેલ છે અને આ ગામની સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓને પણ ખાનગી સ્કૂલની જેમ આધુનિક કોમ્પ્યુટર લેબની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેથી કરીને આ સુવિધા વિદ્યાર્થીને અપાવવા માટે ગામના સરપંચ તેમજ શાળાના આચાર્ય દ્વારા દાન આપનાર તમામ દાતાઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવેલ છે




Latest News